Jan 18, 2024

મડાંમાં શિક્ષણની ગુણવત્તા

  

ASER-2023નો રિપોર્ટગામડાંમાં શિક્ષણની ગુણવત્તા જાણવા 26 રાજ્યમાં સરવે

14થી 18 વર્ષના 25% વિદ્યાર્થી માતૃભાષા પણ વાંચી શકતા નથી, 42.7%ને અંગ્રેજી વાંચતાં આવડતું નથી!

નિહિર પટેલ રાજકોટ

ગુજરાત સહિત દેશની શૈક્ષણિક સ્થિતિને લઈ ASER (એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટદ્વારા રિપોર્ટ જાહેર કર્યો છે. ASER રિપોર્ટ દેશના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ પ્રણાલી અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક કુશળતાની વાસ્તવિકતા સમજાવે છેદેશભરના 26 २८४५, 28 ४ि८सा, 1664 ग्ाभऽयं, 30,074 ઘર અને 34,745 યુવાનોને  સરવેમાં સામેલ કરવામાં આવ્યા હતા સરવેમાં સૌથી મહત્ત્વની બાબત  સામે આવી છે કે દેશમાં 14થી 18 વર્ષની વય જૂથના લગભગ

ગણિતનો ગભરાટ 78.9% વિદ્યાર્થી સરળ લંબાઈ પણ માપી નથી શકતા

ગણતરી કરી શકે છે

92.1

78.9

58.8

35.3

સમયની ગણતરી

41.0

ગણતરી નથી કરી શકતા

વજનની ગણતરી

73.0

લંબાઇ માપવી

53.2

28.2

63.3

સમાન ગણતરી

91% ઘરમાં કમ્પ્યૂટર નથીમાત્ર 9% પાસે છે

91.5% વિધાર્થિ, 80.3% વિધાર્થીએ ક્યારેયઈ-મેલ મોકલ્યો જનથી.

37.1

57.8% વિધાર્થિ, 48.8 ટકા વિધાર્થીએ ઓનલાઈન ખરીદી કરી.

89.0% વિધાર્થિ ઘરમાં સ્માર્ટફોન ઉપલબ્ધ છે

31.1% पासे પોતાનો ફોન छे, 68.9% પાસે નથી

લંબાઇ માપવી

77.0% युवानो મનોરંજન માટે ફોન વાપરે છે

70.1% વિધાર્થિની 49.4% વિધાર્થી પાસે -મેલ નથી

90.5% સોશિયલ મીડિયાનો ઉપયોગકર્યો


🙏🏻🤝🏻 📚📖  ASER-2023નો રિપોર્ટ: ગામડાંમાં શિક્ષણની ગુણવત્તા જાણવા 26 રાજ્યમાં સરવે

14થી 18 વર્ષના 25% વિદ્યાર્થી માતૃભાષા પણ વાંચી શકતા નથી, 42.7%ને અંગ્રેજી વાંચતાં આવડતું નથી!


ECHO  Foundation  , ગુજરાત ના ગામડાઓમાં આવેલી શાળાઓની મુલાકાત કરે છે અને શક્ય તેટલી મદદ કરે છે 

અમારો BOOK Bank  Project   દ્વારા અમે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ગાઈડ અને 21 સવાલ જવાબ  બુક આપીયે છીએ 


તમે પણ તમારી યથાશક્તિ book માટે  દાન આપી શકો છો  અને 80G  માં INCOME TAX  BENIFITS  લઈ શકો છો  📚📖


દાન  આપવામાટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો.


ધન્યવાદ  🙏🏻


ECHO Foundation [Regd.]    https://pages.razorpay.com/pl_J5GyUENa1dsDCj/view Click 👈🏻



No comments:

Post a Comment

If you any equation please ask

Note: Only a member of this blog may post a comment.