JEE-NEET EXAM

 https://sathee.prutor.ai/   Click on the link given here to study online for JEE and NEET

You have to go for higher government jobs

Studies in higher institutions in management or engineering

have to do For this the entrance exam of the institution as well

Have to pass the competitive exam. Pass the exam

A systematic training is also required to do this

is For that now also an initiative by the Union Ministry of Education

has been done.

The JEE Mains exam for admission in the best engineering colleges of the country, online coaching portals SATHEE JEE and SATHEE NEET have been launched by the Union Ministry of Education.

While launching the SATHEE i.e. Self Assessment Test and Help for Entrance Exams portal developed by the Ministry of Education and IIT Kanpur, Director of IIT Kanpur Ganesh said that this portal is very helpful for students who cannot pay the high fees for all these competitive exams. can be

National Level Mock Test, Detailed Result

From this portal every week mock test of NET and JEE All India level is conducted and after the test the correct analysis of how many questions attempted, how many questions answered correctly, how many got wrong etc. is done and the result is given based on that. The time taken by the student to answer any question is also reported and analyzed. Also, if there is any trick or shortcut related to that question, it is also shown. At present, around five thousand students from across the country have joined and the target is to join one lakh students.


45 days crash course for JEE and NEET preparation can be done from SATHEE platform. Teachers from Kanpur IIT Kanpur and AIIMS will prepare for NEET and JEE on the portal.


The portal will interact with the students through artificial intelligence i.e. AI and can regulate the course according to the learning speed of each student.

Study material in 4 languages

The courses on this portal have been designed keeping in mind the new education policy. With its help, students studying in different areas of the country will be helped. Currently, study material will be provided in English, Hindi, Oriya and Telugu languages on this portal. Study material in 13 languages including Bengali will be launched from this portal soon.

****************************************************************************

ઉચ્ચ સરકારી નોકરીઓમાં જવા માટે તમારે

મેનેજમેન્ટ કે ઈજનેરીમાં ઉચ્ચ સંસ્થાનોમાં અભ્યાસ

કરવો પડે. આ માટે જે-તે સંસ્થાની પ્રવેશ પરીક્ષા તેમજ

સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી પડે છે. આ પરીક્ષા પાસ

કરવા માટે એક પદ્ધતિસરની તાલીમ પણ મેળવવી પડે

છે. તે માટે હવે કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા પણ પહેલ

કરવામાં આવી છે.

દેશની શ્રેષ્ઠ ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા જેઈઈ મેઈન્સ આડે હવે જયારે માત્ર ૪૫ દિવસ બાકી રહી ગયા છે ત્યારે કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા ઓનલાઈન કોચિંગ પોર્ટલ SATHEE JEE તેમજ SATHEE NEET લોન્ચ કરવામાં આવ્યા છે.

શિક્ષણ મંત્રાલય અને કાનપુર IIT દ્વારા તૈયાર કરવામાં આવેલા SATHEE એટલે કે Self Assesment Test and Help for Entrance Exams પોર્ટલને લોંચ કરતી વખતે IIT કાનપુરના ડાયરેક્ટર ગણેશે કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓ આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઊંચી ફી ભરી નથી શકતા તેમના માટે આ પોર્ટલ ખૂબ જ મદદરૂપ બની શકશે.

નેશનલ લેવલની મોક ટેસ્ટ, ડિટેઈલ્ડ રિઝલ્ટ

આ પોર્ટલ પરથી દર અઠવાડિયે NTA પેટર્નમાં નીટ અને જેઈઈની ઓલ ઈન્ડિયા લેવલની મોક ટેસ્ટ થાય છે અને ટેસ્ટ પછી વિદ્યાર્થીએ કેટલા સવાલ અટેમ્પ્ટ કર્યા, કેટલા સવાલોના સાચા જવાબ આપ્યા કેટલા ખોટા પડયા વગેરે બાબતોનું સાચું એનાલિસિસ કરવામાં આવે છે, અને તેના આધારે રિઝલ્ટ અપાય છે. કોઈપણ સવાલનો જવાબ આપવામાં વિદ્યાર્થીને કેટલો સમય લાગ્યો તે પણ જણાવાય છે અને તેનું એનાલિસિસ કરવામાં આવે છે. સાથે જ એ સવાલને લગતી કોઈ ટ્રીક કે શોર્ટકટ હોય તો તે પણ બતાવવામાં આવે છે. હાલમાં દેશભરમાંથી પાંચેક હજાર વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે અને એક લાખ વિદ્યાર્થીઓ જોડાય એવું લક્ષ્ય છે.

SATHEE પ્લેટફોર્મ પરથી JEE અને NEETની તૈયારી માટે ૪૫ દિવસનો ક્રેશ કોર્સ કરી શકાય છે. પોર્ટલ પર કાનપુર IIT કાનપુર અને AIIMSના ટીચર્સ NEET અને JEEની તૈયારી કરાવશે.

આ પોર્ટલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI થી સ્ટુડન્ટ્સ સાથે ઈન્ટરેક્ટ કરશે અને દરેક સ્ટુડન્ટની શીખવાની ઝડપને અનુરૂપ કોર્સ રેગ્યુલેટ કરી શકે છે.

સ્ટડી મટીરિયલ ૪ ભાષામાં

આ પોર્ટલ પર નવી શિક્ષણનીતિને ધ્યાનમાં લઈને કોર્સ ડિઝાઈન કરવામાં આવ્યા છે. તેની મદદથી દેશના ભિન્ન વિસ્તારોમાં ભણતા વિદ્યાર્થીઓને મદદ મળશે. હાલમાં આ પોર્ટલ પર ઇંગ્લિશ, હિંદી, ઉડિયા અને તેલુગુ ભાષામાં સ્ટડી મટિરિયલ આપવામાં આવશે. ટૂંક સમયમાં જ આ પોર્ટલ પરથી બંગાળી સહિત ૧૩ ભાષાઓમાં સ્ટડી મટિરિયલ લોંચ કરવામાં આવશે.

No comments:

Post a Comment

If you any equation please ask

Note: Only a member of this blog may post a comment.