CAREER-I

 


કારકિર્દી માર્ગદર્શન માટે અહીં ક્લીક કરો 👈🏻




વિધાર્થી મિત્રો ,

સાથે લાયોનેસ  ડો.નલિની બહેન પી .ગિલીટવાળા દ્વારા 2005-6 માં લખેલ  પુસ્તક  

" નવી આશા નવી દિશા " જે શેક્ષણિક  અને વ્યવસાયિક માર્ગદર્શન માટે  નું પુસ્તક છે જે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શક  છે 

 આશા રાખીયે છીએ કે આપ સર્વ ને પુસ્તક ઉપયોગી થશે 

ECHO Foundation દ્વારા  pdf માં રૂપાંતર કરવામાં આવ્યું છે અને આજના  ડિજિટલ જમાનામાં વિદ્યાર્થીઓ ઓન લાઈન વાંચી શકે આશય થી " echoekgunj " સાઈટ પર મુકવામાં આવ્યું છે .

ડો.નલિની બહેન પી .ગિલીટવાળા   ખુબજ મહેનત કરી પુસ્તક લખ્યું છે  બદ્દલ  અમે એમનો હદય થી આભાર  માનીયે છીએ.

 ધન્યવાદ 

અરવિંદ વિરાસ 

ECHO Foundation

 


No comments:

Post a Comment

If you any equation please ask

Note: Only a member of this blog may post a comment.