રાજ્ય સરકારે યુનિવર્સિટી અને કોલેજોમાં ભણાવવા ફાઇનલ SOP જાહેર કરી
કોલેજોમાં
લીડરશિપ, RJ, મોબાઇલ રિપેરીંગ સહિત 180 કોર્સ ભણાવાશે
સ્ટ્રેસ
મેનેજમેન્ટ, સાયબર સિક્યોરિટી, ફિલ્મ નિર્માણ સહિતના કોર્સ સામેલ પણ ભણાવશે કોણ
એ અંગે હજુ દ્વિધા
કેન્દ્ર
સરકારે જાહેર કરેલી નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ
પ્રમાણે રાજ્ય સરકારે તમામ યુનિવર્સિટી અને
કોલેજો માટે નવી પ્રણ
પણ જાહેર કરી છે જે
પ્રમાણે હવે કોલેજોએ વ્યવસાયિક
મટી સીપ્લીનરી કૌશલ્યવર્ધક અને વેલ્યુએડેડ કોર્સ
પણ ભણાવવા પડશે. વિદ્યાર્થીઓ મુખ્ય, ગૌણ અને અન્ય
પસંદગીનો કોર્સ બકેટમાંથી પસંદ કરીને ભણી
શકે છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં
હવે કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીના
લીડરશીપ, સાયબર સિક્યોરિટી.ફિલ્મ નિર્માણ, બિલ્ડીંગ કન્સ્ટ્રકશન ટેકનોલોજી સ્ટ્રેસ મેનેજમેન્ટ, રેડિયો એકી, વેબ ડિઝાઈન
બ્યુટીશિયન, મોબાઈલ રિપેરિંગ સીનના ...અનુસંધાનપાના નં.
વોકેશનલ
કોર્સમાં 3 વિષયોમાંથી પસંદગી કરી શકાશે
= આર્ટવર્ક
અને ક્રાફ્ટ મેકિંગ, ગ્રાફિકડિઝાઇનિંગ અને એનિમેશન. માટીકામ
વિદેશી ભાષાઓ (ફોરેન લેન્ગવેજઝા, ઇવેન્ટ મેનેજમેન્ટ,બીઝનેસ એડમિનિસ્ટ્રેશન, ઓફિસ સેક્રેટરી ટ્રેનિંગ
માર્કેટિંગ એન્ડ સેલ્સમેનશીપ, સોફ્ટવેર
એન્જિનિયરિંગ કમ્પ્યૂટર એપ્લિકેશન્સ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી રિન્યુએબલ એનર્જી, ફિલ્મ નિર્માણ, ઓફિસ આસિસ્ટન્ટશીપ. મલ્ટિમીડિયા
સિનેમેટોગ્રાફી પત્રકારત્વ, ફેશનડિઝાઇનિંગ ફોટોગ્રા બેંકિંગ એન્ડ ફાયનાન્સ સર્વિસિસનો
સમાવેશ થાય છે
સ્કિલ
આધારિત 59 કોર્સનો NEPમાં સમાવેશ
પત્રકારત્વથી
લઈને સિનેમેટોગ્રાફી જેવા કોર્સ સામેલ
મલ્ટીડિસીપ્લીનરી
કોર્સમાં 39 વિષયોના વિકલ્પો અપાશે
અગ્નિક્ચર
બીઝનેસ મેનેજમેન્ટ નો સાયન્સ, વેદ,
સાયબર હવાન મશીન લિનંગ,
નપ્લાડ સ્ટેટેસ્ટીક, બેઝીક ઓ અર્નાલીઝમ, ફિલોસોફી
અને મેનેજમેન્ટ સ્ટડીઝ, સ્પોર્ટ્સ એન્ડ હેલ્થકર મેનેજમેન્ટ
ગ્રીન મેનેજમેન્ટ, ક્લાઉડ એકાઉન્ટીંગ ટેકનીકલ કેમ્યુનિકેશન મેનેજમેન્ટ ઇકોનોમેટ્રી (અર્થમિતિ ફોરેન્સિક એકાઉન્ટીંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન સહિત 39 કોર્સમાંથી વિષય પસંદ કરી
શકાશે.
- એનિમેશન,
ગ્રાફિક્સ એન્ડ મલ્ટિમીડિયા, વેબ
ડેવલપમેન્ટ એન્ડ ડિઝાઇનિંગ કેટરિંગ
મેનેજમેન્ટ રેડિયો જોકી, મેડિટેશન એન્ડ થોગ પ્રેઝન્ટેશન
સ્ક્યુિ ટીમ બિલ્ડિંગ, સ્ટ્રેસ
મેનેજમેન્ટ, પર્સનાલિટી ડેવેલોપમેન્ટ એન્ડ લીડરશીપ સ્કિલ,
ટાઇમ મેનેસમેન્ટ ટેલિ એકાઉન્ટંગ ફોટોગ્રાફી
એન્ડ એડિટિંગ ઓફ્સિ મેનેજમેન્ટ HM એનાલિટાક્સ, વેલ્થ મેનેજમેન્ટ ટુરિઝમ મેનેજમેન્ટ, ટેમ્પલ મેનેજમેન્ટ વર્કિંગ વિશ્વ પીપલ, લાઈફ સ્કિલ એજ્યુકેશન,
સોશિયલ મીડિયા માર્કેટીંગનો સમાવેશ થાય છે.
No comments:
Post a Comment
If you any equation please ask
Note: Only a member of this blog may post a comment.